ટાઈમ મશીન એક એવી વાર્તા છે જે સમય યાત્રા માટે નવો દ્રષ્ટિકોણ લાવે છે. સમયયાત્રાનાં વહેણમાં એલિયન ભવિષ્યની સફરમાંથી ભૂતકાળની સફર ખેડેલી હોય જે આપણા વર્તમાનમાં અસર પહોચાડે ટાઈમ મશીન એવી જ એક વાર્તા છે.સમય યાત્રા એ મનુષ્ય માટે હંમેશાથી રોમાંચક વિષય રહ્યો છે. મનુષ્યનાં સપનાઓ તેનાથી ભરેલા છે એમાંનું એક સપનું એટલે ટાઈમ મશીન.
FICTION / Action & Adventure
Time Machine
₹139.00
By: Narendra Trivedi
ISBN: 9789366654119
Language: Gujarati
Pages: 90
Format: Paperback
Category: FICTION / Action & Adventure
Delivery Time: 7-9 Days
Reviews
There are no reviews yet.